Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : ધી ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમા નાંદોદ ગરૂડેશ્વર તાલુકાનાં જૂથ ૧૧માં જંગી બહુમતીથી ચુંટાઈ આવતા સહકારી આગેવાન સુનિલભાઇ પટેલની હેટ્રિક.

Share

ભરૂચ-નર્મદા જીલ્લાનાં ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન અને ગુજકોમાસોલ અમદાવાદનાં ડિરેક્ટર,અને ભરૂચ-નર્મદા જીલ્લાનાં સહકારી ક્ષેત્રનાં વરિષ્ઠ આગેવાન સુનિલભાઇ પટેલ મુ.કાદરોજને ભરૂચ-નર્મદા જિલ્લાની ટોચની એકમાત્ર સંસ્થા ઘી.ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લી નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં નાંદોદ ગરૂડેશ્વર તાલુકાનાં જૂથ ૧૧ માં જંગી બહુમતીથી ચુટાઈ આવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.તેઓ સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા છે. તેમણે બેંકમાં સ્વચ્છ અને લોકભિમુખ વહીવટ કરવાની ખાત્રી આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

શહેરામાં સરકારી કચેરીઓના મકાનોનુ નવીનીકરણ હાથ ધરાયું

ProudOfGujarat

જંબુસર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

પત્રકાર પણ એક કોરોના વોરિયર : ભરૂચ જિલ્લાના પત્રકારો માટે કોરોના સામે લડવા આજરોજ તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!