Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસે નર્મદા જીલ્લાના રાજપીપલા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૩ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

Share

ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે

તે માટે ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ દ્વારા આજરોજ નેત્રંગ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે નર્મદા જીલ્લાના રાજપીપલાના પ્રોહી ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેશભાઇ રણછોડભાઇ વસાવા ઉં.વ.૨૬, રહે.ઝરણા નિશાળ ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચ નાઓ નેત્રંગ ચાર રસ્તા ખાતે આવેલ હોય જે માહીતી આધારે ઉપરોક્ત જગ્યા ઉપર તપાસ કરતા ઉપરોક્ત ઈસમ આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી નેત્રંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

પરીશ્રમ ફાર્મ એન્ડ નર્સરી મોરીયાણામાં રોટવિલર પાળેલ કૂતરાનું દીપડાએ કર્યું મારણ

ProudOfGujarat

કઈ 5 વસ્તુઓ છે જેણે રિંકુ પાજીને બ્લોકબસ્ટર સિરીઝ ” અનદેખી” થી પ્રખ્યાત કરી છે ? જાણીએ સૂર્ય શર્મા ! વિશે..

ProudOfGujarat

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!