Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ…

Share

નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે લગ્નની લાલચે પટાવી ફોસલાવી સગીર કન્યાનું અપહરણ કરતા આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી અશોકભાઈ રામાભાઈ વસાવા( રહે.નાના લીમટવાડા નવીનગરી તા.નાદોદ જી.નર્મદા રહે.નાના લીમટવાડા) આરોપી અજયભાઈ રેવલાભાઈ વસાવા (રહે.નાનાલીમટવાડા નવીનગરી તા.નાદોદ જી.નર્મદા) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીની સગીરવયની દિકરીને આ કામનો આરોપી અજયભાઈ રેવલાભાઈ વસાવાએ પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના ફૂલવાડી ગામ નજીક મીઠું ભરેલ ટ્રક પલ્ટી મારતા અફરાતફરી સર્જાઈ.

ProudOfGujarat

ઘોડો લઇ આવેલ સાળા બનેવીની લાશો કુવા માંથી મળી.કેમ જાણો વધુ…

ProudOfGujarat

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં જામફળનો અન્નકૂટ ધરાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!