Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો

Share

નર્મદાજિલ્લા પોલીસ વડાએ પીએસઆઇનો બદલીનો ગંજીપો ચિપ્યો છે. જેમાં નર્મદાના પાંચ પીએસઆઇ ની જાહેર હિતમાં આંતરિક બદલીકરી છે.
જેમાં 1) ઐ ઐસ.વસાવાપો.સ.ઇ, ગરૂડેશ્વર ની બદલી આમલેથા પોલીસ મથકે પીએસઆઇ તરીકે,૨) ઐસ.ડી. પટેલપો.સ.ઇ. આમલેથાને . કેવડીયા ટ્રાફીકપોલીસ મથકે તથા 3)બી એમ ખાઇ શેખપો, સ, ઇ, કેવડીયા ટ્રાફીક પોલીસ મથકે થી ગરુડેશ્વર પોલીસ મથકે તથા 4) એ આર ડામોર પીએસઆઇ ડેડીયાપાડાની બદલી પો.સ.ઇ, કેવડીયાટ્રાફિક પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.જયારે 5)સુ. ઐયવી.તડવી પો.સ.ઇની બદલીફસ્ટ પો.સ.ઇતરીકે ડેડીયાપાડાપોલીસ મથકે બદલી કરવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર

ProudOfGujarat

Studio45 એ અમદાવાદમાં તેના કર્મચારીઓ માટે સૌથી મોટી વાર્ષિક ઈવેન્ટનું આયોજન કર્યું.

ProudOfGujarat

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!