Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાના જીતનગરમાં સગીર કન્યા સાથે આડા સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવા ઇન્કાર કરતા કન્યાએ આપઘાત કરતા ચકચાર.

Share

જીતનગર ગામની સગીર કન્યાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધ્યા પછી લગ્નનો ઇન્કાર કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સગીર કન્યાને લાગી આવતા માથુ ધોવા માટેનું વાટીકા સેમ્પનુ પાઉચ તોડીને પી જઇ આત્મ હત્યાનો પ્રયાસ કરતા આરોપી સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરીયાદી સગીર કન્યાએ આરોપી અલ્પેશભાઈ કૃષ્ણભાઈ વસાવા (રહે.જીતનગર નવીનગરી તા.નાદોદ, જી.નર્મદા) સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદની વિગત અનુસાર ભોગ બનનાર કન્યા સગીરવયની હોવાનું જાણવા છતા આરોપી અલ્પેશભાઈ કૃષ્ણભાઈ વસાવા પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનાર ફરીયાદીને ઉંઘમાંથી જગાડી પોતાના ઘરે લઇ જઇ તા.૨૮/૧૨/૨૦૨૦ના ર થી તા.૨૦/૦૫/૨૦૨૧ સુધી રાખી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીની ઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધી આરોપીએ “તારી સાથે લગ્ન નથી કરવા નથી” તેમ જણાવી ભોગ બનારને તેના ઘરે મોકલી આપી હતી. તે બાદ પણ આરોપીએ ભોગ બનનાર ફરીયાદીને લગ્ન કરવા માટેનો વિશ્વાસ આપી તા.૨૬/૦૫/૨૦૨૧ ના રાતના ભોગ બનનાર ફરીયાદીબેનને આરોપીનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક સાધતા આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પડી ગુન્હાહીત વિશ્વાસઘાત કરતા ભોગ બનનારને મનમાં લાગી આવતા પોતાના રહેણાંક ઘરની ઓસરીના ભાગે માથુ ધોવા માટેનું વાટીકા સેમ્પનુ પાઉચ તોડીને પી જઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને મદદ…..જાણો ક્યાં

ProudOfGujarat

ગરૂડેશ્વર મામલતદારે સરકારી જમીનમાં ખોદકામ કરતી ખાનગી કંપનીના 3 વાહનો જપ્ત કરતા ખળભળાટ.

ProudOfGujarat

લીંબડીની શાળા કોલેજોમાં ૧૦૮ નું ડ્રેમોસ્ટેશન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!