Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા 108 ના કર્મચારીઓએ કોરોનામાં જાનનાં જોખમે સેવા બજાવી : 30 જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું..

Share

નર્મદા જિલ્લામાં આજે પાઇલોટ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી. આજના દિવસે નર્મદા જિલ્લાના 108 ના કર્મચારીઓકે જેમણે એ કોરોના સમયમા જાનના જોખમે દર્દીઓની સેવા આપનાર 108 ના કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું હતું.

તા. 26/05/21 ના રોજ પાયલોટ ડે તરીકે 108 સંસ્થા દ્વારા ઉજવવામા આવે છે. પાછલા એક વર્ષથી કોરોનાની મહામારીમા પોતાની ચિંતા કર્યા વગર લોકોને સર્વિસ આપતા 108, મોબાઇલ હેલ્થ યુનિટ, 181, ખીલખીલાટ, મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીના કર્મચારીઓને તેમની સેવાના ભાગરૂપે તેમનેપ્રસસ્તી પ્રમાણપત્ર એવોર્ડ આપી 30 જેટલાં કર્મચારીઓનું સન્માન કરાયુ હતું. આ પ્રસંગે હેડ ઓપેરશન ગુજરાત (HOD) 108 ના સતીશ પટેલ, મેહુલ બોરીચા તથા અભિષેક ઠાકરખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવમાં આવી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર રોડ સાઈડ ઉભેલા વાહનોને પિકઅપ ચાલકે અડફેટે લીધા : ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

ઉમરપાડાનાં બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરનાં સન્માન સાથે અંતિમ વિદાય માન અપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ પોલીસની પાંખી હાજરીનો લાભ લેતા તસ્કરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!