Proud of Gujarat
FeaturedGujaratINDIA

જીતનગરના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત..

Share

જીતનગરના યુવાનનું કરજણ નદીમાન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું છે.આ અંગેની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી ભીખાભાઇ જેઠાભાઇ વસાવા (રહે.ચીત્રાવાડી તા.નાંદોદ)એ આપેલી ફરિયાદની વિગત અનુસાર મરનારશાંતીલાલભાઇ ભીખાભાઇ વસાવા (ઉ.વ.૨૯ રહે.ચીત્રાવાડી તા.નાંદોદ જી.નર્મદા )જીતનગર બારફળીયા) ગામે આવેલ કાળીયાભુત મામાના મંદિરે બાધામાં ગયેલાહતા.તે વખતે ત્યા આવેલ કરજણ નદિમા જતા પાણીમાંન્હાવા પડતા પગ લપસી પડતા ઉંડા પાણીમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પૌરાણિક જળકુંડ ખાતે દેવપોઢી અગિયારસના રોજ પરંપરા મુજબ મેળો ભરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!