Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં ઘર કામ કરી ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલાનો પુત્ર પણ વિકલાંગ હોય તંત્ર મદદ કરે તેવી આશા 

Share

રાજપીપળા,આરીફ જી કુરેશી

રાજપીપળમાં વરસાદ પડતા નિરાધાર મહિલાનું મકાન તૂટી પડતા આફત રાજપીપળા શહેરમાં વરસાદ પડતા વિસાવગા વિસ્તારમાં એક કાચું મકાન તૂટી જતા વૃદ્ધ મહિલા પર આફત આવી પડી છે.
રાજપીપળાના વિસાવાગા જબલેશ્વર મંદિર પાસે રહેતા અને ઘરમકા કરી પેટિયું રડતા દેવીલાબેન દલસુખભાઈ પ્રજાપતિનું મકાન અચાનક વરસાદ આવતા તૂટી પડ્યું હતું જેના કારણે ઘર વગરના થઈ પડેલી આ મહિલાએ વહીવટી તંત્ર મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે. દેવીલા બેનનો પુત્ર વિકલાંગ હોય અને પોતે ઘરકામ કરતા હોય આર્થિક સ્તિથી નબળી હોવાથી તંત્ર ઘર માટે મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી ઘટનાની જાણ થતાંજ નગર પાલિકાની ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી અને એ બાદ આગળ રિપોર્ટ કરશે તેમ જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો….

ProudOfGujarat

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!