Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં 800 થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

રાજપીપળા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કોરોનાના બીજા રાઉન્ડમાં આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ વિતરણ શરૂ કર્યું છે. જેમાં ગઈ કાલે 200 લીટર ઉકાળાનું વિતરણ રોડ પરથી પસાર થતા રાહદારીઓને ઉકાળાનું વિતરણ કર્યું હતું.

આજે બીજે દિવસે 230 લીટર ઉકાળાનું વિતરણ કર્યું હતું. તેમજ જીતનગર ખાતે આવેલ જેલમાં તમામ 230 કેદીઓ તથા સ્ટાફને 200 લીટર ઉકાળાનું વિતરણ કરાશે. આમ ત્રણ દિવસમા 800 લીટરથી વધુ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર તેમજ દરેક કેદીઓને પણ વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવશે. હાલ નર્મદામા કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે આવા ઉકાળાનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

બ્લુમુન શાળામાં ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ રમોત્સવની ઊજવણી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામમાં ભિલીસ્તાન લાયન સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat

આગામી 5મી ઓક્ટોબરે રિલીઝ થતી બોલીવુડની ફિલ્મ લવરાત્રીને લઈને અમદાવાદના સનાતન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ PIL..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!