Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

Share

રાજપીપલા નગર પાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા દરબાર રોડ, માલીવાડ, પારેખ ખડકી, મલાવીયા ખડકી વિસ્તારમાં રાજપીપલા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજપીપલા કોરોનાના જે વિસ્તારોમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા વિસ્તારોમાં કોરોના સંક્ર્મણ અટકાવવા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને કોવિદ 19 ની સાકારની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

બળાત્કાર ગુનામાં સજા ભોગવતાં ફર્લો રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં હાઇવા ટ્રકે મહિલાને અડફટે લીધી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ શા માટે મોબાઇલમાં ગેમ રમે છે ? જાણો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!