Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળનાં દર્દીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ.

Share

– ઓક્સિજન લેવલ જળવાઇ રહે તે માટે દરદીઓનું પ્રોનીંગ કરાયું.

– પેટના બળથી દર્દીઓને ઊંધા સુવડાવવામાં આવે છે.

Advertisement

રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓનું ઓક્સીજન લેવલ જળવાઇ રહે અને ઓક્સિજનની જરૂર ઓછી પડે તે માટે દર્દીઓને પ્રોનીંગ કરવામાં આવે છે. જેમાં પેટનાં બળથી દર્દીઓને ઉંધા સુવડાવવામાં આવે છે.

તદઉપરાંત, આ દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે અને તેમનું માનસિક મનોબળ ટકવાની સાથે તે વધુ મજબૂત બને તે માટે હળવી કસરત સાથે તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અમરેલીનાં સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI ખાતે નવા ક્વાલીફાઇડ CA નો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં વેક્સિનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!