Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક આવતા કોરોનાનાં દર્દીઓને રાહત…

Share

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આવતા કોરોના દર્દીઓ માટે રાહત થઈ છે.

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજનની કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર ડી. એ. શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્યતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે સિવીલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની ટેન્ક આવી પહોંચી છે જેથી દર્દીઓને સારવારમાં હવે રાહત રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેમાં ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હાલ ઉપલબ્ધ થઈ છે

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પહેલીવાર એક સાથે 8 રાજ્યપાલ બદલાયા : ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના સહિત થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની આગામી અઢી વર્ષ માટે જાહેરાત કરાઈ.

ProudOfGujarat

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!