Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની પત્નીને વોર્ડનં ૦૭ માંથી ભાજપે ટિકીટ આપી.

Share

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓ માટે હાલ ઉમેદવારીપત્રો ભરાઇ રહ્યા છે ત્યારે આજે પાંચમા દિવસે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરાતા સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા આવી પહોંચ્યાં હતા. વોર્ડ નં ૦૭ માંથી ભાજપના ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જય પંચાલના પત્ની નઈમિષા જયકુમાર પંચાલને પણ ટિકીટ મળી છે સાથોસાથ મુકેશ ચીમન પટેલ,
વિરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ગોહિલ, અમિષા ભદ્રેશભાઈ વસાવાએ પણ વોર્ડ નં ૦૭ માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરામાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતી રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રની યુવતીઓ.

ProudOfGujarat

રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં લોકોએ શબે બરાતમાં ઘરે રહી નમાજ અદા કરી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપ્યો.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ચોરામલ અને ગઢબોરિયાદ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!