રાજપીપળા નગરપાલિકા દ્વારા બે દિવસથી રાજપીપળા અમુક વિસ્તારમાં પીવાનું પાણી ના આવતા ત્યાંના રહીશોને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો પણ નગરપાલિકા દ્વારા જ્યાં પાઇપમાં લિકેજ હતું ત્યાં રાજપીપળા પાલીકાએ યુદ્ધનાં ધોરણે કામ કરી રાજપીપળા નગરપાલિકાનાં વાહન વ્યવહારના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે ગાર્ડન પાઇપલાઇન તૂટી ગઈ હતી એટલે ૫૦ ટકા રાજપીપળા જેટલા વિસ્તારમાં પાણી પહોંચ્યું ન હતું તેના અનુસંધાને અંદર રાજપીપળા નગરપાલિકાનાં બંબા દ્વારા પાણી પહોંચાડયું. કાછીયાવાડ, કસ્બાવડ, વિશાવાગા, સડક ફળયુ અને જ્યાં જ્યા ગાર્ડનની ટાંકીનું પાણી પ્રેશર ઓછું આવતું હતું.
રાજપીપળા : આરીફ જી કુરેશ
Advertisement