નર્મદા નદી પરનાં ગોરા ખાતે નવીન બ્રીજ બનતા આ બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા, તા.૨૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી.બસો આ પુલ પરથી શરૂ કરવામાં આવેલ છે.
જેની મુસાફર-પ્રવાસીઓ-જાહેરજનતાને નોંધ લેવા પી.પી.ધામા, સીની.ડેપો મેનેજર એસ.ટી.રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
Advertisement