Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોરોના સંક્રમણ ના વધે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે કોણે નર્મદા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો.… જાણો.

Share

ગુજરાતના મહાસચિવ કયુમ મેમણએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે જિલ્લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં આખા દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને દિવાળીના તહેવાર બાદ હાલમાં કોરોનાનાં કેસોમાં વધારો થઇ રહેલ છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આખા દેશમાંથી અલગ-અલગ જગ્યાએથી પ્રવાસીઓ જોવા માટે આવી રહ્યા હોય જેથી લોકોમાં કોરોના રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે જેથી હાલ પૂરતી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા આપને વિનંતી છે.

હાલમાં નર્મદા જીલ્લાની અંદર 1400 ઉપર કોરોનાનાં કેસ નોંધાય ચુક્યા છે તે ધ્યાને લઈને નિર્ણય લેશો.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

કરજણના જુના બજાર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરૂણ મોત.

ProudOfGujarat

“માય લિવેબલ ભરૂચ “થકી ચાલતી કામગીરીમાં ઢીલાસ, લોકોની ટકોર સામે સુપરવાઈઝરના ઉદ્ધતાઈ ભર્યા જવાબ

ProudOfGujarat

ઝઘડિયાના બલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!