Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી કાલથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓક્ટોબરનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાનના કાર્યક્રમ માટે બંધ રાખવામાં આવ્યું હતું, ફરી 3/11/2020 ના રોજથી ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ આવતા પ્રવાસીઓએએ ધ્યાન ખાસ રાખવું પડશે કે અગાઉથી જ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે જેની ઓનલાઇન બુકીંગ ટિકિટ હશે એને જ પ્રવેશ આપવામાં આવશે અને COVID-19 ની તમામ સંપૂર્ણ રીતે પાલન કરવાની રહેશે.

* ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે:-

www.soutickets.in પર log in કરીને તમામ પ્રવાસન સ્થળોની ટિકિટ બુક કરી શકાશે.
ટિકિટ બુકિંગ સહિતની અન્ય સમસ્યા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક કરી શકો છો.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

નમાજના વિવાદ વચ્ચે અમદાવાદની કેલોરેક્સ સ્કૂલ બંધ, DEO એ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા પંચાયતનાં સભાખંડમાં આજરોજ ઉમરપાડા ટ્રાયબલ સબ પ્લાનનું આયોજન 499 લાખ રૂપિયાનાં વિકાસનાં કામોનું આયોજન કરાયું.

ProudOfGujarat

ગોંડલ: નગરપાલિકાની કમિટીની મુદત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ સર્વેસર્વાં બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!