Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા રાજરોક્ષી સર્કલથી હરસિધ્ધિ મંદિર તરફનાં વળાંકમાં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘુસી જતા નુકસાન થયું.

Share

સોમવારે વહેલી સવારે લગભગ 4:30 વાગે એક હાઈવા ટ્રક સુરતથી રાજપીપળામાં આવતા જ હરસિધ્ધિ માતાના મંદિર તરફનાં વળાંક ઉપર ચાલાકને ઝોકું આવ્યું હોય કે ગમે તે કારણોસર ગીતા રેસ્ટોરન્ટ અને બાજુની એક દુકાનના ઓટલા સાથે ધડાકાભેર અથડાતા ટ્રક અને દુકાનોને નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટના મળસ્કે બની નહિ તો આ ટ્રાફિકથી ભરચક વિસ્તાર હોવાથી જો ઘટના મોડી બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત વહેલીમાં વહેલી તકે આ રોડ તંત્ર દ્વારા પહોળો કરવામાં આવે આવી લોકોમાંગ ઉઠી પામી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

લીંબડી એસ.ટી. ડેપોએ 15 જેટલી બસના રૂટ બે દિવસ માટે બંધ કર્યા

ProudOfGujarat

ભરૂચ : દહેજનાં કડોદરા ગામ ખાતેથી જુગાર રમતા 5 જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુમાનદેવ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!