Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : ૧૬.૫૪ લાખ કિંમતનાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા તથા સાગબારા પોલીસ.

Share

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા કે.ડી.જાટ તથા પી.એસ.આઈ સાગબારા જી.કે.વસાવા તથા એસ.ઓ.જી. સ્ટાફ તેમજ સાગબારા પોલીસ સ્ટેશનનાં માણસોએ બાતમીના આધારે લાલસીંગભાઇ સેગજીભાઇ વસાવા રહે. દેવસાકી ગામ પટેલ ફળીયુ. તા.સાગબારા.જી.નર્મદાને પોતાના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ જેનું કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપીયા ૧૬,૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અમદાવાદ ગ્રામ્ય SOG એ દેત્રોજ ના આંબલીયા નુ નેરીયું વિસ્તાર પાસેથી રોઝ ના શિકાર કરેલ માંસ અને દેશી બનાવટ ની બંદૂક સાથે 4 શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદનાં વાણીયાવાડ વિસ્તારમાં બે વ્યક્તિઓને ઘાયલ કરનાર કપિરાજ પાંજરે પુરાયો

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!