Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી.

Share

સરદાર સરોવર નર્મદા ડેમનાં જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નર્મદા બંધમાંથી 1 લાખથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હતું પરંતુ સંજોગોને જોતા આજે પાણી છોડાયું નથી.તકેદારીના પગલે કાંઠાવિસ્તારમાં આવતા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે. આવતી કાલે 27 ઓગષ્ટના રોજ ખોલાઈ શકે છે નર્મદા ડેમનાં દરવાજા હાલ રિવરબેડ પાવર હાઉસનું 200 મેગાવોટનું એક વિજમથક ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. હાલ ડેમમાંથી 6604 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

ગોધરા એમજીવીસીએલ અને પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરીને 85 લાખથી વધુની વીજચોરી ઝડપી.

ProudOfGujarat

ડભોઈમાં લોક ડાઉનમાં ટી.બી. નાં દર્દીની યોગ્ય માવજત કરાઇ.

ProudOfGujarat

નડિયાદ : ડભાણ ભાગોળમાં અકસ્માતમાં વીજપોલ જમીનદોસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!