Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં વડિયા ગ્રામ પંચાયત દ્વારા ૭૪ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં વડિયા ગ્રામ પંચાયત દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો એમાં વડિયા ગામનાં પંચાયત સરપંચ મહેશભાઈ રજવાડી ચંદ્રેશ પરમાર સદસ્ય વિરેન્દ્રસિંહ સુણવા તથા પ્રાથમિક શાળા આચાર્ય અને શિક્ષકગણ અને વડીલો તથા પ્રજાજનોએ ધ્વજ વંદન કરીને દેશવાસીઓને ૭૪ માં સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી અને વડિયા ગામનાં સફાઇ કામદારોને સાલ ઓઢાડીને હાલ કોરોના વાયરસને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ સન્માન કરવામાં આવ્યું હતું અને વૃક્ષ રોપણ કરવામાં આવ્યું અને સ્વતંત્રતા પર્વ પર સંકલ્પ લઈએ કે ભારત દેશમાં બનેલ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું અને સ્વચ્છતા જાળવીશુ સંકલ્પ લઈ વડિયા ગામમાં ૭૪ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

રાજપીપળા : આરીફ જી કુરેશી
નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

નડિયાદ : મહેમદાવાદ ખાતે સ્વયંસિધ્ધા પ્રોજેકટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

પંચમહાલ : પંચાયત પરીષદના મધ્ય ઝોનના પ્રભારી તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!