નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું એમાં જણાવ્યું હતું કે લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સોશીયલ ડિસ્ટન્સ રાખવું છતાં નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે આવેલ મામતદાર ઓફિસનાં જનસેવા કેન્દ્ર ખાતે લોકટોળા ઉમટી પડતાં જિલ્લા કલેક્ટરનાં જાહેરનામાનો છડે ચોક ઉલ્લંઘન જોવા મળ્યું હતું. હાલ લોકોની સુવિધા માટે આવકનો દાખલો, જાતિનો દાખલો તેમજ સ્ટેમ્પ માટે જનસેવા કેન્દ્રમાં લોકો ઉમટી પડયા છે. પરંતુ મામતદાર પરમારએ સનેટાઈઝર તેમજ સોશીયલ ડિસ્ટન્સ જળવાય તેનો ધ્યાન રાખે તેવી લોકોએ માંગણી કરી હતી.
મોન્ટુ શેખ, રાજપીપળા
Advertisement