Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાળલગ્ન અટકાવતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન નર્મદા.

Share

એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે તિલકવાડા ગામની એક યુવતી કે જેની ઉંમર ઓછી છે જેના લગ્ન થઈ રહ્યા છે જેથી રાજપીપલા સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી બાળ લગ્ન થતા અટકાવવામાં સફળતા મળી હતી. કરનાળી મંદિરમાં બાળ લગ્ન થતા અભયમ ટીમ તાત્કાલિક પહોંચી તપાસ કરતા યુવતીની ઉંમર ઓછી હોવાથી કાયદાકીય રીતે લગ્ન કરી શકાય તેમ ના હોવાથી લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા અને માહિતી આપી હતી કે પુખ્ત વય થતા તમે લગ્ન કરી શકો છો. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી નર્મદાને આગળની કાર્યવાહી માટે કેસ રીફેર કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

હાથી, હાથીની ગતિ એ ચાલે છે પાછળ કુતરાઓ ભસે છે તે પાછું વળીને જોતો નથી, સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના નિવેદનને વખોડી કાઢતો ભરૂચ મુસ્લિમ સમાજ.

ProudOfGujarat

તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!