Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગરૂડેશ્વર રાજપીપળા રોડ પર નર્મદા શોરૂમ સામે સરકારી બસ કન્ટેનરમાં ઘુસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૧૧ વાગ્યે વડોદરા નવાગામ ડેમ સરકારી બસ નંબર જી.જે ૧૮ ઝેડ ૨૫૨૬ ને ગરૂડેશ્વર ચોકડી પર આવેલા નર્મદા શોરૂમની સામે લોખંડનાં સળિયા ભરેલ કન્ટેનરમાં સરકારી બસ પાછળથી ઘુસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ આકસ્માતમાં ડ્રાઈવર અને કંડકટર સહિત બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તત્કાલ ગરૂડેશ્વર સી.એસ.સી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા..

Advertisement

Share

Related posts

મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળા આવશે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સારંગપુર ગામની સીમમાં ઝાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : પત્રકારો સાથે થતાં પોલીસના ગેરવર્તન સામે DYSP આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!