રાજપીપળા માસ્ક વગર ફરતા લોકોને દંડ તો પાલીકા દ્વારા કરવામાં આવતા હોઈ છે પણ ગુજરાત સરકારનાં આદેશ મુજબ ગૃહ ખાતે અમલી કરણ કરવો આદેશ આપ્યો છે. આદેશનું પાલન કરાવા માટે નર્મદા પોલીસ વડા દ્વારા રાજપીપળા સફેદ ટાવર પાસે માસ્ક વગર અને સ્પીડમાં વાહન લઈને ફરતા લોકોને પોલીસ દ્વારા દંડ કરવામાં આવ્યું હતો. પી.એસ.આઈ. સિંધી સાહેબે જણાવ્યું હતું કે જે લોકો માસ્ક વગર ફરે છે એ લોકોને દંડ કરવાની નગરપાલિકા કામગીરી કરતી હતી પણ જે ગુજરાત સરકારશ્રી પોલીસને હુકમ કરતી હોઈ નર્મદાના જિલ્લા કલેકટરનાં જાહેરનામાનુ અને જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધીકારીની સૂચના મુજબ અમે સફેદ ટાવર પાસે જે લોકો માસ્ક વગર અને સ્પીડમાં વાહન લઈને ફરતાએ લોકોને 200 રૂપિયાનો દંડ કરીને કોરોના વાયરસની સાચી સમજ આપવા આવે છે અને સંક્રમણનાં વધે એ માટે સમજ આપીએ છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા
નર્મદા જિલ્લા પોલીસે રાજપીપળા સફેદ ટાવર પાસે માસ્ક વગર અને સ્પીડમાં વાહન લઈને ફરતા લોકોની સામે પોલીસે લાલ આંખ કરી.
Advertisement