Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં સતત લોક ડાઉનનાં 61 માં દિવસે પણ લોકોની પડખે સ્વામીજીનો માનવ સેવા રથ.

Share

હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનાં કારણે દેશમાં લોક ડાઉન અમલમાં છે ત્યારે આજે સતત 61 માં દિવસે પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની કિટો બનાવી વડતાલનાં વિહારી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપલાનાં શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીનાં માર્ગદર્શન હેઠળ ચાલતો માનવ સેવા રથ દ્વારા નર્મદા જિલ્લામાં હજી પણ એવા ગામ છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે એવા 4 પહાડી ગામોમાં જ્યાં વાહનો જઈ શકતા નથી ત્યાં ટાઇગર ગ્રુપમાં કાર્યકરો પગદંડી જઈ આખા ગામમાં શાકભાજીની  કીટ અને જરૂરિયાતમંદ પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોન્ટુ શેખ,
રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરામાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોન સામે તંત્ર સજ્જ.

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

અંક્લેશ્વરની લુપીન કંપની ખાતે સુરભી કલા કેન્દ્રનો કાર્યક્રમ યોજાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!