Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ગેસ એજન્સીઓ પર પડતી લાંબી લાઈનોમાં ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી.

Share

રાજપીપળા શહેરમાં આવેલી ગેસ એજન્સીઓ પર ગ્રામ્ય વિસ્તારનાં લોકોની મોટી લાઈનો લાગતી હોય ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય પોલીસ આજે બંને એજન્સી પર પહોંચી સંચાલકોને સુચના આપી દરેક ગામોમાં ટેમ્પો મારફતે બોટલો પહોંચાડો જેથી એજન્સી ઉપર લાઈનો ન લાગે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે એજન્સીના માલિકોએ આ બાબતે સહકાર આપી કાયદાનું પાલન થાય એ રીતે હવે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ટેમ્પો દ્વારા રાંધણ ગેસના બોટલો પહોંચાડવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

ProudOfGujarat

મહારાષ્ટ્રની કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતાં 3 મજૂરોના મોત

ProudOfGujarat

હાલોલ નગરમા ઈદ પર્વેની ઉજવણીને ધ્યાને લઈ પોલીસ સમીક્ષા બેઠક યોજાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!