Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ કરાયું.

Share

હાલ કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે જ્યારે નર્મદામાં એક પણ પોઝેટિવ કેસ નથી છતાં આરોગ્ય વિભાગ સતત સતર્કતા જાળવે છે એ માટે દરેક પ્રકારની સાવચેતી રાખી જરૂરી પગલાં લઈ રહ્યું હોય તેના ભાગરૂપે રાજપીપળા શહેરમાં સતત ફરજ બજાવતા ૧૫૦ જેવા પોલીસ કર્મચારીઓનું આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કેનિંગ કરાયું હતું.આમ તો આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા લગભગ તમામ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું છે પરંતુ હાલ રાજપીપળા ખાતે સતત ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ,જીઆરડી જવાન સહિતના તમામ ૧૫૦ જેવા પોલીસ ખાતાના કર્મચારીઓનું પણ થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઝઘડીયા જી.આઇ.ડી.સી માં કોવિડ ૧૯ ગાઇડલાઇનનો ભંગ કરતી ૩ કંપનીઓને નોટિસ

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના બાયપાસ ફલાય ઓવરબ્રિજને બ્યુટીફીકેશન અને નામકરણ કરવા માટે કરી માંગણી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં કેવડીયા કોલોની રેલવે સ્ટેશન સહિત જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!