Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : બિનજરૂરી બહાર ફરતા લોકોને સફેદ ટાવર પાસે પોલીસે રોકયા.

Share

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદામાં પોલીસ ટીમો ખડે પગે રહી લોકડાઉનનું પાલન કરવી રહી છે,લોકોના હિત માટે અત્યંત જરૂરી કામગીરીમાં લોકોએ પણ પૂરતો સહકાર આપવો જરૂરી છે.

પરંતુ કેટલાક તત્વો વિના કોઈ જરૂરી કામે બજારોમાં બાઇક લઇ ફરતા જોવા મળ્યા હતા ત્યારે સફેદટાવર વિસ્તારમાં આવા તત્વોને રોકી ઘરે પરત મોકલ્યા હતા. જ્યારે પોલીસ આવી કપરી પરિસ્થિતિમાં પોલીસ પ્રજાની સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે પ્રજાનો પણ ફરજ છે કે પોલીસને સહયોગ આપે અને ઘરમાં રહે વિના જરૂરત બહાર ન નીકળે અને સુરક્ષિત રહે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રોમેન્ટિક ગીત “ટાટા કરડે ને” નું પોસ્ટર થયું રિલીઝ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના સ્થાનિક લોકોની રેતીની ટ્રકોની અવરજવર અટકાવવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

ભરૂચ : સોશિયલ મિડીયાનાં વધેલા વ્યાપે પત્રકારત્વનાં મૂળભૂત સિદ્ધાંતો વિસરાયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!