Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા અને ગ્રામ્ય વિસ્તારના મળી ૧૬ ડાયરેકટ કનેકશન દ્વારા વીજ ચોરી કરતા ગ્રાહકોને ૨.૩૭ લાખનો દંડ ફટકારાયો.

Share

ગુરૂવારે વહેલી સવારે રાજપીપળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભરૂચ સર્કલ અને ભરૂચ ડિવિઝનની ૧૬ ટીમો ચેકીંગમાં આવી જેમાં તપાસ કરતા કુલ ૫૩૩ વીજ જોડાણો ચેક કર્યા જેમાંથી રાજપીપળા શહેરના લીમડાચોક, કસ્બાવાડ, સિંધીવાડ, આરબ ટેકરા સહિતના વિસ્તારોમાંથી ૮ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ખોજલવાસા અને કાંદરોજ ગામમાંથી ૮ મળી કુલ ૧૬ વીજ જોડાણમાં વીજ ચોરી ઝડપાતા આ તમામને મળી કુલ રૂ.૨.૩૭ લાખનો દંડ ફાટકારાતા વીજ ચોરી કરતા ઝડપાયેલા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગડખોલ ગામના ખાડી પાસેથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહાંડી કાર્યક્રમ, મટકી ફોડનાર ગ્રૂપને મળશે લાખોનું ઇનામ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા,આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!