Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નવાફળિયાના યુવાને લીમડાની ડાળી સાથે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર નવા ફળિયામાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા અમરીશ શિવપ્રસાદ કહાર ઉં.(35) નો આજે સવારે કોઈક કારણોસર લીલવા ઢોળ નીચે આવેલા સ્મશાન નજીકના લીમડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે. હાલ તો પોલીસે આ બાબતે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશનની વેબસાઇટ પર વગર વરસાદે વિશ્વામિત્રી નદી 4 ફૂટે વહે છે..

ProudOfGujarat

અંકલેશ્વરમાં માસુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ મુંબઈથી ઝડપાયો

ProudOfGujarat

નર્મદા LCB પોલીસે રાજપીપળામાં મોટરસાઇકલ પર સપ્લાય કરતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!