Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાનમાંથી ૩૬ હજારનો વિદેશી દારૂ ઝડપાયો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના ચંપકભાઇ રામજીભાઇ વસાવા પોતાના રહેણાંક ઘરમાં વિદેશી દારૂ રાખતા હોવાની બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસે રેડ કરતા તેના મકાનમાંથી કાચના કોટરીયા નંગ-૨૮૮ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા ટીન બીયર નંગ-૭૨ કિં.રૂ.૭૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩૬,૦૦૦/- નો દારૂનો મુદ્દામાલ રાખ્યો હોય તે પોલીસે ઝડપી લીધો હતો. પરંતુ પોલીસ રેડ દરમ્યાન આરોપી ચંપક વસાવા ઘરે હાજર ન હોય તેની શોધખોળ આચરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાનું સમયપત્રક જાહેર.

ProudOfGujarat

તળાજા: કિન્નરના વેશમાં આવી બાળકીને ઉઠાવી જતા બે શખ્સોનો ગામલોકોએ ભાન્ડો ફોડ્યો.

ProudOfGujarat

વડોદરા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ પરા તેમજ મોટી કોરલ ગામમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!