Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળા આવશે.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ફરજંદે મોહદ્દીસે આજમે હિન્દ સૈયદ અરબી મીયા સાહેબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની મીયા સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળામાં બે દિવસના પ્રવાસે. તારીખ 24 ના શુક્રવારે નિઝામશાહા નાંદોદી (ર.અ) ની દરગાહ પરથી 10 વાગ્યે સવાર વાગે ઝુલુસ નીકળશે ને રાજપીપળાના મુખ્ય માર્ગ પર ફરીને કસબાવાડના મદ્રેસામાં જશે અને ત્યાં મુરીદોને મુલાકાત આપશે ત્યારબાદ રાજપીપળાની જામા મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરાવશે ત્યારબાદ તણખલા જવા નીકળશે ત્યાં મગરીબની નમાઝ અદા કરાવશે. 25 તારીખ ચાંણોદ, સિસોદ્રા, ગામની મુલાકાત લઇ મગરીબની નમાજ નિજામી મસ્જિદ રાજપીપળા માં અદા કરાવશે અને પછી તોરણાની મુલાકાત લઇ પાદરા જવા રવાના થશે

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં બે દિવસ કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

आपने 36वां जन्मदिन पर प्रियंका चोपड़ा ने किया कुछ ऐसा | जानिए क्या

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામે ડેડીયાપાડાનાં ધારાસભ્ય દ્વારા માતાની યાદમાં ૧૯ એકર જમીનમાં વિદ્યાલય બનાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!