Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

Share

નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પાછલા દિવસોમાં વરસાદ વધુ જિલ્લામાં પડી રહ્યો છે ત્યારે કેટલાક જળાશય છલકાયા છે ત્યારે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું હોય તેને લઈને પોલીસ દ્વારા કેટલા ગામોમાં આવેલ નદીના કિનારે ના જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં રાત્રી દરમ્યાન વધુ પાણી છોડવામાં આવનાર હોવાથી તિલકવાડાના વાસણ ગામના માણસોને નદી કિનારા તરફ નહી જવા જાણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એ.આર.ટી. સેન્ટરના કર્મચારીઓના યોગ્ય વળતરની માંગણી પુરી ન થતા પગારનો કર્યો અસ્વીકાર.

ProudOfGujarat

અંક્લેશ્વરપબ્લિક સ્કુલમાં વિધ્યાર્થીઓને ડિક્શનરી વિતરણ કરાયું…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેક્ટર તરીકે હવાલો સંભાળતા શ્રી ઉદીત અગ્રવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!