Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભીમસિંગભાઈ શનાભાઈ તડવીની બિન હરીફ વરણી કરાઇ.

Share

નર્મદા જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં આજે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઇ હતી જેમાં ભાજપ તરફેથી ભીમસિંગભાઈ સનાભાઇ તડવીની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જ્યારે મેહુલભાઈ વિનુભાઈ માછીને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યકર્તાઓ દ્વારા નવા પ્રમુખ ઉપપ્રમુખને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભીમસિંગભાઈ સનાભાઇ તડવીએ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી વિકાસના કામોને આગળ ધપાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આરીફ જી. કુરેશી


Share

Related posts

ઝઘડીયા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં થતાં શંકાસ્પદ ખોદકામ બાબતે તપાસની માંગ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા એક દિવસીય ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશે કોન્કલેવ યોજાઈ*

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.નાની નરોલી ખાતે દિવાળી ઉજવણી નિમિત્તે દિવાળી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!