Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ થયો

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમટેડના સંયુક્ત ઉપક્રમે એકતાનગરના આંગણે નર્મદા ડેમ વ્યૂહ પોઇન્ટ- ૧ ખાતે આજથી “મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩” નો શુભારંભ થયો છે.

“મોન્સૂન મેધ મલ્હાર પર્વ” ની ઉજવણી પ્રસંગે અનેકવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓ યોજાનાર છે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુતિ, ક્રાફ્ટ સ્ટોલ અને કુંડ સ્ટોલ, મોન્સુન થીમ પર સુશોભન તેમજ યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, વિવિધ રમતો, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી કોમ્પિટિશન, મનોરંજન પ્રવૃત્તિઓ, એડવેન્ચર એક્ટિવિટી યોજાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે મોન્સુન મેઘ મલ્હાર પર્વ આકર્ષણનું કેન્દ્ર બનશે, પ્રવાસીઓ માટે આ ઉજવણીમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવનાર છે.

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસનું ડિજીટલ રથ કેમ્પેઇન પુરજોશમાં, ગામે ગામ રાહુલના ભાષણની ગુંજ.

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે થઇ રહેલ કામોનું નિરીક્ષણ કરતા અધિક સચિવ કાનાણી.

ProudOfGujarat

નડિયાદના યુવકે લોન માટે ગૂગલ સાઈટ પર સર્ચ કરતા ૫૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!