Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના નાંદોદ તાલુકાના મહુડીપાડા ત્રણ રસ્તા નજીકથી આમલેથા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમેલેથા પોલીસ સ્ટેશનના હદમાં આવતા મહુડીપાડા ત્રણ રસ્તા નજીકથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતો ઈંગ્લીશ દારૂ આમલેથા પોલીસે કબજે કર્યો છે. હેરાફેરી કરનાર ઈસમ ફરાર થઈ જતા પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા.

મળતી માહિતી મુજબ મહુડીપાડા ત્રણ રસ્તા નજીક મોટરસાયકલ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી એક ઈસમ કરતો હતો ત્યારે છટવાડા પાસે આમલેથા પોલીસે તેને રોકવા જતા ઈસમ મોટરસાયકલ અને ઇંગલિશ દારૂ કુલ 48,500 નો મુદ્દામાલ મૂકી ભાગી જતા આમલેથા પોલીસે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો અને ભાગી ગયેલા ઈસમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે બાળકને માર મારવા બાબતે બે પરિવારો બાખડયાં.

ProudOfGujarat

અનન્યા પાંડેએ એક મેગેઝિનમાં આપેલા પોઝથી ઇન્ટરનેટ પર હલચલ મચી, જુઓ તસ્વીરો

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!