Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં વિદ્યાર્થીઓએ રોડ પર બેસીને બસ રોકો આંદોલન કર્યું

Share

નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ કેટલાક રાજપીપળા ખાતે અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે વારંવાર તેઓને સમયસર બસના મળતા અને કેટલીક વાર બસ ના ઉભી રાખતા વિદ્યાર્થીઓને શાળા અને કોલેજે પણ આવા માટે ઘણી તકલીફ પડી રહી છે અને તેના માટે વારંવાર એસટી ડેપોમાં મેનેજરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવે છે અને કેટલીકવાર સમસ્યાનો સમાધાન પર થતું હોય છે પણ કેટલીકવાર જોવા મળી રહ્યું છે કે અંતરિયાળ વિસ્તારમાંથી કેટલાક લોકો રાજપીપળા ખાતે ભણવા આવતા હોય છે તેવા વિદ્યાર્થીઓ સમયસર બસ ના મળતા તેઓ બસ સમયસર મળે તે માટે આંદોલન કરતા હોય છે.

મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે આવેલ રાણીપરા અને કુવરપરા વચ્ચે વિદ્યાર્થીઓ રોડ વચ્ચે બેસીને બસ રોકો આંદોલન કર્યું હોઈ તેવા દ્રશ્ય સામે આવ્યા છે અને અમારી માંગે પૂરી કરો તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ઓસ્ટ્રેલિયા ના ડાર્વિન માં ગુજરાતીઓ ગરબે ઘૂમી નવરાત્રી પર્વ ની ઉજવણી કરી.

ProudOfGujarat

રાજપીપળાનાં મોહસીને આઝમ મિશન નામની એક સમાજ સેવી સંસ્થાનાં સક્રિય કાર્યકરે જરૂરિયાતમંદ દર્દીને લોહી આપી માનવતાનાં દર્શન કરાવ્યા.

ProudOfGujarat

દસ્ક્રોઈ તાલુકાના સીંગરવા ખાતે રૂ. 75 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું ગ્રહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!