Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા અને નાંદોદ તાલુકાના ભદામ ગામના બે બાળકો ગુમ થતાં પરિવારજનો એ રાજપીપળા પોલીસમાં જાણ કરી

Share

રાજપીપળા નવા ફળિયા અને ભદામ ગામનો એક બાળક બે બાળકો ગુમ થતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પરિવાર એ જાણજો કરીને મદદ માગી

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાનાં નવા ફળિયામાં રહેતો તોકીર શેખ અને ભદામ ગામમાં રહેતો પાર્થ પટેલ નામના બે બાળકો કે જેઓ જય અંબે સ્કૂલમાં ધોરણ -૧૨ માં એકસાથે અભ્યાસ કરતા હતા. આ બંને બાળકો રવિવારે સાંજે ઘરમાં કોઈને કંઇપણ કહ્યા વિના બેગ લઈ ક્યાંક ચાલ્યા જતા બંનેનાં પરિવારજનો એ ઘણી શોધખોળ કરી છતાં બંનેનો ક્યાંયે પત્તો નહિ મળતાં આખરે બંનેનાં વાલીઓ એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બંને બાળકોની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

ફોન : 9979122484 : 9537274968 : 9016201915


Share

Related posts

ઝઘડિયાના રતનપોર ગામ નજીક ખાણ ખનિજ વિભાગ ફ્લાઇંગ સ્કોડની ગાડીને અકસ્માત નડ્યો.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ઇલિયટ, ઇઝરાયેલમાં મિસ યુનિવર્સ 2021 ના ​​પેજન્ટમાં $1.6 મિલિયનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે ચિલ્ડ્રન ડેની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!