Proud of Gujarat
FeaturedGujaratINDIA

એકતાનગરમાં ડેલીગેટ્સ દ્વારા G-20 પ્રદર્શનનો શુભારંભ કરાયો

Share

ભારત દેશને એકસૂત્રમાં જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં ફર્ન હોટેલ એકતાનગર ખાતે વસુધેવ કુટુંબકમના થીમ સાથે ડેલીગેટ્સ દ્વારા રીબીન કાપીને G-20 પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે યોજાયેલ એક્ઝિબિશનમાં ઉદ્યોગ મંત્રાલય હેઠળ PM ગતિશક્તિ (નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેક્ટિવિટી) સહિત વિવિધ મિનિસ્ટ્રીઓની સિદ્ધિઓ-કામગીરીઓ અંગે પ્રદર્શની ઉભી કરવામાં આવી હતી. જ્યાં વિવિધ દેશોના ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ પ્રદર્શની નિહાળી હતી. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી પ્રસંગે મિલેટ્સ સ્ટોલ, ભારતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારની ચા-કોફી, મરી-મસાલાના ઉત્પાદનોની વિગતોથી વાકેફ થયા હતા.

Advertisement

Share

Related posts

કચ્છી તીર્થ મહેતાએ એશિયન ગેમ્સમાં લહેરાવ્યો તિરંગો, ઇ-સ્પોર્ટ્સ હાર્થસ્ટોન રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો….

ProudOfGujarat

ભેસલી ગામેથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો…

ProudOfGujarat

કોરોના સંક્રમણ અટકાવવાનો છેલ્લો વિકલ્પ લોકડાઉન : કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!