Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ માછી બિનહરીફ વરણી કરવામાં આવી

Share

નર્મદા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કિરણ ભાઈ વસાવા ઉપપ્રમુખ તરીકે હતા તેવોને ભાજપમાંથી સસ્પેન્ડ કરતા ઉપપ્રમુખની જગ્યા ખાલી પડી હતી ત્યારે આજરોજ નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી જેમાં પ્રતાપનગર જિલ્લા પંચાયત સદસ્ય મેહુલભાઈ માછીને સર્વસંમતિથી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી જેમાં ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ, વિવિધ સમિતિના ચેરમેનઓ અને જિલ્લા પંચાયત સદસ્યઓ ઉપસ્થિત રહ્યા.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

માંગરોળ : વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદામાં આજે કોરોનાનાં 45 કેસ નોંધાયા.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે બેટી બચાવો-બેટી પઢાવો યોજનાના અમલીકરણ અંગેની ટાસ્ક ફોર્સ સમિતિની મળેલી બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!