Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નાગરિક સહકારી બેંકના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરાઇ.

Share

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા.

જયારે નાગરિક સહકારી બેંક રાજપીપળાના 74 વર્ષમાં પહેલીવાર મહિલાને વાઇસ ચેરમેન પદ મળ્યું છે. વાઇસ ચેરમેન તરીકેમહિલા ડિરેક્ટર જીજ્ઞાસાબેન રાજેન્દ્રકુમાર પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરાતા બેંકના ડિરેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

બીલીમોરા નજીક પોંસરી ગામે અંબિકા નદી ના પટ માં રેતી ખનન પર દરોડા

ProudOfGujarat

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat

ભરૂચ ના રતનતળાવ માંથી કાચબાચોરી ની શંકા એ એક યુવાન ને સ્થાનિકો એ ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!