વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધુમ્મસમાં ઢંકાઈ જતા અદભુત નજારો જોવા મળ્યો. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બે દિવસથી ધુમ્મસમાં અને ગુજરાતભરમાં ધુમ્મસમય ચાદર જેવો માહોલ બન્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ ધુમ્મસની ચાદર ફેલાઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કમરના ભાગ સુધી ઢંકાઈ જતા અદભુત નજારો જોવા મળ્યો હતો અને સવાર સવારમાં પ્રવાસીઓએ નજારો જોઇને દંગ રહી ગયા હતા.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement