Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા બાર એસો.ની ચૂંટણીમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા.

Share

દેડિયાપાડા બાર એસોસિયેશનની ચૂંટણી ૨૦૨૨/૨૩ ના વર્ષ માટે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વકીલ ભગુભાઈ સી. વસાવા, ઉપ પ્રમુખ વકીલ રતનસિંહ એમ.વસાવા, સેક્રેટરી વકીલ મનુભાઈ એફ. વસાવા જોઈન્ટ સેક્રેટરી વકીલ સુનિતાબેન પી.વસાવા, ટ્રેઝરર વકીલ લક્ષ્મણ ભાઈ એમ. વસાવા ચૂંટાઈ આવ્યા હતા.

જયારે સાગબારા બાર ઍસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા. સાગબારા બાર એસોસિયેશન ૨૦૨૨ ૨૩ ના વર્ષ માટે પ્રમુખ તરીકે વકીલ સુલતાન કાદરભાઈ શેખ અને ઉપપ્રમુખ તરીકે વકીલ રામચંદ્ર આત્મારામ ભાઈ વસાવા બીનહરીફ ચૂંટાયા છે. અન્ય હોદ્દાઓ માટે કોઈ પણ વકીલ ઉમેદવારેફોર્મ નહીં ભરતાં તેની પણ સર્વ સંમતિથી વરણી કરવામાં આવશે એમ જણાવાયું હતું જયારે તિલકવાડા બાર એસોસિએશનના પ્રમુખ
વિજયભાઈ પંચાલ, ઉપ પ્રમુખતરીકે એસ ડી પરમાર, સેક્રેટરી તરીકે ટી એ ઠાકોર, તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે જી.કે તડવી તથા ટ્રેઝરર તરીકે મુકેશ તડવી ચૂંટાઈ આવ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી એસએસ ના પાઇપ ચોરનાર બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 1049 મતથી આગળ અને 600 મતની લીડથી વિજય થયો.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં SDM અને પોલીસ ઈન્સ્પેકટર તેમજ તેમની ટીમ દ્વારા માસ્ક ધારણ કર્યા વિના ફરતા લોકોનું ચેકિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!