Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા શહેરમાં ભાજપ અને આપની જીત થતા વિજય સરઘસો નીકળ્યા.

Share

આજે બપોર પછી રાજપીપળા ખાતે નાંદોદ અને ડેડીયાપાડા બંને બેઠકોના અંતિમ પરિણામો જાહેર થઈ જતાનાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખની જીત થતાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપના કાર્યકર્તા,આગેવાનોએ ફટાકડા ફોડી ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું. ભાજપની ઝંડીઓ સાથે કાર્યકર્તાઓનું પણ ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યું હતું.

તો બીજી બાજુ ડેડીયાપાડા બેઠક ઉપર પહેલીવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સૌથી વધુ એક લાખથી વધુ મહત્વ મેળવીને વિજય થતા ડેડીયાપાડા ખાતે આપ આજની પાર્ટીના સમર્થકો કાર્યકરોએ વિજય સરઘસ કાઢ્યું હતું અને ફટાકડા ફોડ્યા હતા. બંને જગ્યાએ નર્મદા પોલીસે ચાપતો ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

તસવીર :દિપક જગતાપ રાજપીપલા

Advertisement

Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો

ProudOfGujarat

હરિયાણામાં ચોખાના મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા ઘણા મજૂરો દટાયાની આશંકા

ProudOfGujarat

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!