Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલા અખિલ મહિલા પરિષદ દ્વારા ૭૫ પુરા થતાં વર્ષ રજત જયંતિવર્ષની ઉજવણી કરાઈ.

Share

રાજપીપલા અખિલ મહિલા પરિષદ દ્વારા ૭૫ પુરા થતાં વર્ષ રજત જયંતિવર્ષની ઉજવણી નિમિત્તે શરદ પૂનમના દિવસે નાની બાળાઓ તથા મહિલાઓનો ગરબા તેમજ લાહણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજપીપલાના નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તેમજ અન્ય મહિલા મંડળના આગેવાન લીનાબેન બક્ષી, ભારતસિંહ માંગરોલા, બંકિમભાઈ પરીખ તથા મહિલા મંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગ નિમિત્તે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મહિલા પરિષદ એ આપણા શહેરની એક ખૂબ જ મહિલાઓના ઉત્કર્ષ માટેની સંસ્થા છે. તેના 75 વર્ષ પુરા થતા હજુ આગળ ખૂબ જ પ્રગતિ કરે અને 100 વર્ષ પુરા કરી સુવર્ણ જયંતિ જયંતિ ઉજવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

કરણ કુન્દ્રાએ તેજસ્વી સાથે કરી લીધી સગાઇ? અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!