Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના શખ્સનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત.

Share

નાંદોદ તાલુકાના ઓરી ગામના 60 વર્ષીય શખ્સ નારણભાઈ દલપતભાઈ વસાવા (રહે. નરખડી ) મચ્છી મારવા ગયેલ જેઓનુ
નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર તા.૧૮/૦૭/૨૦૨૨ ના રોજ નારણભાઈ દલપતભાઈ વસાવા નરખડી ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા માટે ગયેલ. તે વખતે નર્મદા નદીના ઉંડા પાણીમાં તણાઈ જતા તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ ઓરી ગામ નજીક નર્મદા નદીના પાણીમાં તણાઈ જવાથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે. પોલીસે લાશ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

ProudOfGujarat

વરુણ ભગતનો હોટ મોનોક્રોમ લુક જોઈને મહિલા ચાહકોને પરસેવો છૂટી ગયો – જુઓ કેટલીક તરસની કોમેન્ટ્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!