Proud of Gujarat
FeaturedGujaratINDIA

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ.

Share

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને એસ.ઓ.જી.નર્મદા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો ધ્વારા વુ.અ.હે.કો.પાર્વતીબેન માનસીંગભાઇની બાતમીને આધારેરમેશભાઇ મોતીયાભાઇ વસાવા (રહે. મોટા સુકાઆંબા તા.ડેડીયાપાડા) ના કબજા ભોગવટાવાળા રહેણાંક ઘરમાંથી વનસ્પતીજન્ય માદકપદાર્થ સુકો ગાંજો ૧૨૫ ગ્રામ કિ.૧૨૫૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૧૩૫૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે તથા ગાજોઆપનાર રતનભાઇ પ્રતાપભાઇ ભોઇ (રહે- ખાપર તા-અક્કલકુવા જી-નંદુરબાર મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં લાગી આગ.આગમાં ચારથી પાંચ જેટલા મકાનો બળીને ખાક…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કેસો કયાંથી આવ્યા અને તેનાં કોન્ટેકટ લિસ્ટ અંગેની મથામણ ખૂબ અધરી હોવાથી આ કામગીરી ઊંડાણથી કરવામાં આવતી હોય તેમ જણાતું નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!