Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશ્વ યોગ દિવસની સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનાગર ખાતે ઉજવણી કરાશે.

Share

21 મીએ આજે યોગા દિવસે નર્મદા જિલ્લો યોગમય બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતાનગર ખાતે વિવિધ 4 સ્થળો જેમાં એકતા પરેડ ગ્રાઉન્ડ મુખ્ય ઉજવણી થશે. તે સિવાય ડેમ વ્યુ પોઇન્ટ, ડેમ ટોપ અને નર્મદા મહાઆરતી ઘાટ ખાતે પણ ઉજવણી થશે. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા,નર્મદા જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી,સંસદ સભ્ય સર્વ મનસુખભાઇ વસાવા, ગીતાબેન રાઠવા, માજી રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી,માજી સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, ધારીખેડા સુગર ફેકટરી ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, રાજપીપલા નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલ સહીતના પદાધિકારીઓ ઉજવણીમાં ભાગ લેશે અને યોગસાધના કરશે.

એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર હિતુભાઇ કનોડિયા, લોકગાયી કિંજલ દવે, ગુજરાતી ફિલ્મ કલાકાર શમયુર ચૌહાણ, વિશ્વપ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી, ગુજરાતી ફિલ્મ કલાકાર યુક્તિ રાંદેરીયા પણ યોગસાધના કરશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાજીવ આવાસ યોજના નિષ્ફળ, ઝુંપડપટ્ટીમાં પુનઃ સ્થાપિત કરવાની માંગણી સાથે લાભાર્થીઓ કલેકટરનાં શરણે..

ProudOfGujarat

ભરૂચના ફાટા તળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા બારડોલી જિલ્લા કાર્યાલય ખાતે હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!