Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદામાં ડેડીયાપાડા સાગબારા તથા સેલંબા ખાતે નર્મદા પોલીસે ફલેગ માર્ચ કરી.

Share

પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેની આગેવાની હેઠળ ડેડીયાપાડા, સાગબારા તથા સેલંબા ખાતે પોલીસ અધિકારીઓ સાથે નર્મદા પોલીસે ફ્લેગ માર્ચ કરી છે.

હાલમા સોશીયલ મીડીયા પર ધાર્મિક લાગણીઓ દુભાય તેવા મેસેજો વાયરલ થઇ રહ્યા છે. જેને કારણે ધાર્મિક લાગણીઓ દુભાય તેવા મેસેજો સોશીયલ મીડીયામા વાયરલ ન થાય અને ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની આગેવાનીમા નર્મદા જીલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ડેડીયાપાડા, સાગબારા, સેલંબા ખાતે ફલેગમાર્ચ કરી હતી. કોઇ અનીચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નર્મદા પોલીસ સક્રિય બની છે.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

સમગ્ર ગુજરાતનાં જિલ્લાઓમાં એક જ સમય અને દિવસે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે શીતળા સાતમ ની ઉજવણી કરવા માં આવી.

ProudOfGujarat

ભરૂચ : ને.હા ૪૮ ઝંગાર ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!